Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

લાડકી દિકરી સાથેની હાર્દિકની સેલ્ફી... અંતિમ તસ્વીર બની રહી

હાર્દિક મકવાણાએ પોતાની એકની એ લાડકી દિકરી કાવ્યા સાથે થોડા દિવસ પહેલા સેલ્ફી લઇ ફેસબૂક પર પોસ્ટ કરી હતી. આ તસ્વીર તેની અંતિમ તસ્વીર બની રહી છે

(12:01 pm IST)
  • પેડદાદી, તમારા જેવું કામ કોઈ નથી કરતું : સુરતનાં મીના મહેતાને પાંચ લાખ રૂપિયા અને ટ્રોફી આપતા અક્ષયકુમાર કહ્યું... : તેઓ સ્લમની મહિલાઓ અને કિશોરીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું સેવાકાર્ય કરે છે, જે માટે અક્કીએ દિલ્હીમાં તેમનું સન્માન કર્યું હતું. access_time 4:06 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST

  • સુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST