Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

આંખને ટાઢક મારાથી જ હો....!!

રાજકોટ શહેર ધગધગી રહ્યું છે, ૪૩-૪૪ ડીગ્રી ગરમીએ લોકોને ત્રાહીમામ પોકારાવી દિધા છે, માથુ - શરીર તો બળી ઉઠે છે,  આંખમાં પણ ગરમ-પવન લૂ ને કારણે આંખો લાલચોળ બની જાય છે, એવામાં આંખને રાહત આપતી - ટાઢક આપતી વસ્તુ... અવનવા રોમેન્ટીક ચશ્માની હાલ બોલબોલા છે... કહી રહ્યા છે, આ પહેરી રાખજે, આંખને ટાઢક તો મારાથી જ હો..

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:51 pm IST)