Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મહત્વનો નિર્ણય લેવાયોઃ કોરોનટાઇન કરેલ કોઇ પણ વ્યકિતને અન્ય મેડીકલ સારવારની જરૂર પડે તો ૧૦૮ અને એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરવાનો ઓથોરીટી અને જે તે ડોકટરને અગાઉથી જાણ કરવી પડશે

રાજકોટ કલેકટર તંત્ર-જીલ્લા આરોગ્ય અધિકારી અને અન્ય હાઇલેવલ અધિકારીઓની મીટીંગમાં નિર્ણયઃ હોમ કોરોનટાઇન કરેલ વ્યકિતને જો અન્ય મેડીકલ સારવારની જરૂર પડે તો જે તે ડોકટર પાસે૧૦૮ કે એમ્બ્યુલન્સમાં જ જવાનું રહેશેઃ પોતાની ગાડીમાં નહી જઇ શકેઃ ખાસ કરીને વિદેશથી આવેલા અને કોરોનટાઇન માટે આ નિયમ ખાસ : વ્યકિતએ  જતી-આવતી બંને વખતે સક્ષમ ઓથોરીટી-ડોકટરને  જાણ કરવી પડશે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીએ આપેલી માહિતી

(4:22 pm IST)