Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટ મચ્છર મુકત બનાવવા ફોગીંગ શરૂ

રાજકોટઃ હાલ રોગચાળાની ૫રિસ્થિતી તથા અનુકૂળ વાતાવરણ મેળવતા કયુલેક્ષ મચ્છરો (ન્યુસન્સ મોસ્કયુટો) ની ઘનતા વધુ હોય જેથી મચ્છરોનો ઉ૫દ્રવ ઘટાડવા તથા રોગચાળા નિયંત્રણ અન્વયે મ્યુ.કોર્પોરેશન દ્વારા વન ડે થ્રી વોર્ડ  અંતર્ગત આજથી વોડ નં.૧,૪,૭ માં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીરમાં વોર્ડ નં.૧નાં આશીષ વાગડીયા તથા કર્મચારીઓ અને વેહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી હાથ ધરાઇ હતી જે નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)