Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હાઉસીંગ બોર્ડના હપ્તા ભરવાની મુદત વધારાશેઃ દંડનીય વ્યાજ માફ

રાજકોટઃ ગુજરાત હાઉસીંગ બોર્ડની કોઇ પણ યોજનામાં આવાસ કે દુકાન મેળવનાર લાભાર્થીને વર્તમાન સમયમાં લોકડાઉનના કારણે હપ્તા ભરવામાં સમયની રાહત અપાશેઃ માર્ચ-એપ્રિલમાં જેને હપ્તો ભરવાપાત્ર છે તે સમય વધારાશેઃ કોરોનાની અસરના સમયમાં હપ્તો ભરવામાં મોડુ થાય તેનું દંડનીય વ્યાજ વસુલાશે નહીઃ સરકાર દ્વારા ટુંક સમયમાં જ આ અંગે જાહેરાત થવાના નિર્દેષ

(4:09 pm IST)