Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ઘરની બહાર કેમ નીકળ્યા? સોરઠીયાવાડી, રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસની લાલ આંખ

રાજકોટમાં લોકડાઉનના પગલે રાજમાર્ગો પર કડક ચેકીંગ થઈ રહ્યુ છે. વ્યાજબી કારણ વગર ઘર નીકળતા લોકોને પોલીસે રોકીને કયાંક સમજાવટ અને કયાંક દંડાની 'સજાવટ' કરેલ. એરપોર્ટ વિસ્તારમાં ટ્રાફીક પી.આઈ. ગડુ ખુદ નીકળી પડેલ. ભકિતનગર પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી ગઢવી, પી.એસ.આઈ. જેબલીયા, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર વગેરેએ સોરઠીયાવાડી વિસ્તારમાં સઘન ચેકીંગ કરેલ. પોલીસે જેને 'પાઠ' ભણાવ્યા તેને લાંબો સમય યાદ રહેશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:57 pm IST)