Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

હવામાં ઉડનારાની હવા નીકળી ગઇ!

લોકડાઉન હોવા છતાં કારણ વગર રખડતા લોકોના વાહનોની હવા પોલીસે કાઢવાનું શરૂ કર્યું છે. રખડનારા તત્વો ચેતતા રહે. આવા તત્વોના કારણે રોગચાળો ફેલાઇ રહ્યો છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:54 pm IST)