Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાશનીંગ દરેક દુકાન ઉપર માલ પહોંચી ગયોઃ ૧લી તારીખથી બીપીએલ, અંત્યોદય, એનએફએસએ કાર્ડ હોલ્ડરોને ટોકન સિસ્ટમથી ઓફલાઈન માલ અપાશેઃ દરેક દુકાન ઉપર એક-એક સરકારી કર્મચારી

રાજકોટ શહેર-જીલ્લાની તમામ રાશનીંગ દુકાનો ઉપર ઘઉં, ચોખા, ખાંડ, તેલ, મીઠુનો પુરવઠો પહોંચાડી દેવાયોઃ ૧લી તારીખથી ટોકન સિસ્ટમ દ્વારા બીપીએલ, અંત્યોદય, એનએફએસએના ૪ લાખથી વધુ કાર્ડ હોલ્ડરોને ઓફલાઈન સિસ્ટમથી માલ અપાશેઃ દરેક દુકાન ઉપર એક સરકારી કર્મચારી અને એક દુકાનદાર એમ વ્યવસ્થા ગોઠવતા ડીએસઓ પૂજા બરંડા, ઈન્સ્પેકટરો પરસાણીયા, ઝાલાને ચેકીંગના આદેશો

(3:40 pm IST)