Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

રાજકોટમાં લોકડાઉન વચ્ચે જીવન જરૂરી વસ્તુની ખરીદીનો ધમધમાટ

 રાજકોટઃ રાજકોટ લોકડાઉન બાદ આજે ૮માં દિવસે જથ્થાબંધ વેપારીઓને દુકાનો ખોલવા મંજુરી અપાતા પરાબજાર વિસ્તારમાં લોકો ખરીદી માટે વાહનો સાથે ઉમટી પડયા હતા. જયારે સદર બજારમાં પંચનાથ પ્રોવીઝન એન્ડ ઝેરોક્ષ તથા સદર બજારના જુના અને જાણીતા મોદી ચીકી એન્ડ ખારીશીંગ અનાજ કિરાણાની દુકાને લોકો જીવન જરૂરી ચીજ વસ્તુંઓ લેવા ઉમટી પડેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:29 pm IST)