Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જામનગર રોડ, કોઠાધાર ચેકપોષ્ટ પર પોલીસનું વાહનોનું ચેકીંગ

લોકડાઉનની સ્થિતીમાં માર્ગો ઉપર ખોટી રીતે વાહન લઇને નીકળનારાઓને ટપારવા પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યુ છે. જામનગર રોડ પર કોઠાધાર ગામ ચેક પોસ્ટ પર ધ્રોલના પી.એસ.આઇ. શ્રી વી. વી. પરમાર, કોન્સટેબલ હરપાલસિંહ સોઢા સહીત ધ્રોલ પોલીસ સ્ટેશનનોના સ્ટાફ દ્વારા થઇ રહેલ વાહન ચેકીંગની કામગીરી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(11:02 am IST)