Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજકોટ મ.ન.પા. સામે વર્ષ દરમિયાન ૧.૮૮ લાખની ફરિયાદો ઉઠી

રાજકોટઃ કોલ સેન્ટરમાં ૨૦૨૦ના વર્ષ દરમિયાન લાઈટ, પાણી, સફાઈ, રસ્તા સબંધી ૧,૮૮,૧૫૮ જેટલી ફરિયાદો નોંધાઈઃ આજ સુધીમાં ૬૧૨૪ ફરિયાદો પેન્ડીંગઃ સૌથી વધુ ભૂગર્ભ ગટરની ૭૨૮૬૬ ફરિયાદો આવીઃ સૌથી ઓછી પે એન્ડ પાર્કની માત્ર ૮ ફરિયાદ

(3:49 pm IST)