Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વોર્ડનં.૮માં સાંઈનગર સોસા.માં નીતિન ભારદ્વાજના હસ્તે ડામરકામનું ખાતમુર્હુત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૮માં આવેલ સાંઈનગર સોસાયટી ખાતે પેવર રોડ કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, કિરણબેન માંકડીયા, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર, મહામંત્રી કાથડભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ઘાડીયા, વીજયાબેન વાછાણી તેમજ ભરતભાઈ રામોલીયા, જયેન્દ્રસિંહ સરવૈયા, પ્રતાપભાઈ વોરા, નીલેશ ભટ્ટ, મૌલિકસિંહ વાઢેર, પુર્વેશ ભટ્ટ, શકિત રાઠોડ, દેવકરણ જોગરાણા, જસ્મીન મકવાણા, પાર્થ જાવીયા, રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, દીપાબેન મલકાણ, રક્ષાબેન જોષી, રંજનબેન તેમજ સ્થાનીક અગ્રણીઓ મહાવીરસિંહ જાડેજા, મૌલીકસિંહ વાઢેર, પી.ટી.જાડેજા, પ્રેમચંદ અગ્રવાલ, ઓધવજીભાઈ રાબડીયા, જયંતભાઈ દુધાગરા, હેમંતસિંહ જાડેજા, કિંજલભાઈ ફળદુ, પરષોતમભાઈ ભાલોડીયા, દક્ષાબેન રાબડીયા, રમાબેન સાવલીયા, ઈન્દુબેન દુધાત્રા, વીજયાબેન કણસાગરા, હંસાબેન સખીયા, કાંતાબેન સાવલીયા, નીલાબેન પોપટ, માનસીબેન અમીપરા, કિરણબેન ફળદુ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)