Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નકલી કોરોના સામેના અસલી ઢોંગનો વિરોધ

કોરોના એક કૌભાંડ છે. તેની આડમાં અસલી ઢોંગ થઇ રહ્યાનો આક્રોશ કોરોના સત્યાગ્રહ સમિતિ દ્વારા વ્યકત કરાયો છે. આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોવાનું જણાવી સાત દિવસની અંદર આવા નાટકો બંધ કરવા સમિતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. સાથે પોલીસ કમિશ્નરને પણ લીગલી નોટીસ આપી હોવાનું સમિતિના આગેવાનોએ જણાવેલ છે. તસ્વીરમાં દેખાવો કરતા કોરોના સત્યાગ્રહ સમિતિના એડવોકેટ કલ્પેશ મોરી, અશોકભાઇ પટેલ, પ્રવિણભાઇ લાખાણી, મહેશભાઇ મહીપાલ, અશોકભાઇ બુટાણી સહીતના આગેવાનો નજરે પડે છે.

(3:36 pm IST)