Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ગોવિંદભાઇ પટેલ- અરવિંદ રૈયાણી શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : ભારતીય જનતા પક્ષે રાજકોટની ચારેય બેઠક જીતી વિજયભાઇને ખરો થશ અપાવ્યો છે. આજે રાજકોટ-૭૦ બેઠક ઉપરથી વિજયી થયેલ ભાજપના ધારાસભ્ય અન પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલ અને રાજકોટ-૬૮ના ચૂંટાઇ આવેલા ભાજપના ધારાસભ્ય શ્રી અરવિંદ રૈયાણી અકિલાની પારિવારિક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતાં. જોગાનુજોગ આ જ સમયે સાંસ્કૃતિક સમિતિના ચેરમેન શ્રી જયમીન ઠાકર પણ ઉપસ્થિત નજરે પડે છે. (તસ્વીર : વિજય કામાણી)

(4:49 pm IST)