Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મોદીના ફોટા સાથેના ટી-શર્ટ-માસ્‍ક લેવા પડાપડીઃ સાહિત્‍યનો સ્‍ટોક ૩૦ મીનીટમાં જ ખલાસ

રેસકોર્ષ મેદાનમાં નરેન્‍દ્રભાઇની સભામાં લોકો ઉમટી પડયા હતા. સભા મંડપની બહાર ભાજપ દ્વારા માસ્‍ક, ટી-શર્ટ, ટોપી, ઝંડા, ખેસ સહિતની પ્રચાર સામગ્રીનું નિઃશુલ્‍ક વિતરણ કરવા માટે સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો હતો. લોકોએ ફકત ૩૦ જ મીનીટમાં પ્રચાર સાહીત્‍ય સ્‍ટોલ ઉપરથી લઇ લેતા નરેન્‍દ્રભાઇની લોકપ્રીયતા ફરી સર્વોપરી સાબીત કરી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

 

(3:43 pm IST)