Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ધીરૂભાઈ ગજેરા અકિલાની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સુરત પંથકના ધૂરંધર અગ્રણી શ્રી ધીરૂભાઈ ગજેરાએ થોડા દિવસ પૂર્વે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથેના વર્ષો જૂના સ્નેહથી ધબકતા-ઝબકતા સંબંધોના સંભારણા વાગોળી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.


 

(11:30 am IST)