Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વોર્ડ નં.૨ના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામનો ધમધમાટ : એવિએશન સોસાયટીનો કોમન પ્લોટ પેવિંગ બ્લોકથી મઢાશે

રાજકોટ :મહાનગરપાલિકાના શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ એવિએશન સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૨ના પ્રભારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા,  જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, સોફીયાબેન દલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, પૃથ્વીરાજસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, હર્ષદભાઈ ઝાલા, રોઝેફાભાઈ સાકીર, અજયસિંહ જાડેજા, પ્રફુલભાઈ મહેતા, જયદીપભાઈ ગઢવી, નિલેશભાઈ તેરૈયા, જયરાજસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, રાજુભાઈ પારેખ, છેલભાઈ, દેવયાનીબેન રાવલ, જાગૃતિબેન, શ્યામાનાબેન, કીર્તિબેન જોષી, કુશુમબેન પરમાર, જયોતિબેન પરમાર, લીલુબેન જોગરાણા, યામિનીબેન ધોળકિયા, મનછાબેન ગોસ્વામી, જસુમતીબેન વસાણી, નિશ્ચલભાઈ જોષી, ચિંતનભાઈ દવે, કલાબેન ચંદારાણા, મીનાબેન પલાણ, રીનાબેન સીદોરા, હેતલબેન શુકલ, આશાબેન પોબરુ, જાગૃતિબેન મહેતા, લાભુબેન જોગરાણા, ભારતીબેન ઝાલા, રેખાબેન પરમાર, વર્ષાબેન પરમાર, ભાવેશભાઈ પરમાર, પ્રફુલભાઈ મહેતા, હિમાંશુભાઈ રાવલ, જયશ્રીબેન પરમાર, જયરાજસિંહ, નૈમિષભાઈ સિદ્ઘપુરા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:46 pm IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST