Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મુખ્યમંત્રીના કાફલાના પાયલોટીંગમાં વપરાતી ગાડીમાં ખોટકો

. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જ્યારે પણ રાજકોટ આવે ત્યારે તેમના કાફલાના પાયલોટીંગમાં ઉપયોગમાં લેવામાં આવતી પોલીસ હસ્તકની ૫૪૮૪ નંબરની ગાડીમાં ખોટકો સર્જાતા આજે સવારે તેને કંપનીમાં રિપેરીંગમાં મુકવા માટે સરકિટ હાઉસ ખાતેથી ટોઇંગ કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:41 pm IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST