Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

આજકાલ મોભી ધનરાજભાઈ જેઠાણીના ભાભીનું અવસાનઃ બુધવારે પઘડીયું / બેસણું

 રાજકોટઃ મુલચંદભાઈ વાઘુમલભાઈ જેઠાણી (રજની ફોલ સેન્‍ટર)ના ધર્મપત્‍ની સતીબેન જેઠાણી તે જેઠાલાલભાઈ, ધનરાજભાઈ  જેઠાણી (આજકાલ) તથા નરેશનભાઈના ભાભીશ્રી તેમજ ધર્મેન્‍દ્રભાઈ અને જીતેન્‍દ્રભાઈ તથા ગીતાબેનના માતુશ્રીનું તા.૨૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક પઘડીયું / બેસણું તા.૩૦ બુધવાર સાંજે ૫ થી ૬ મો.૯૮૯૮૦ ૪૪૦૬૦, ૯૮૭૯૮ ૫૭૭૬૬, ૯૮૨૪૩ ૨૭૦૭૦, ૯૮૨૪૪ ૫૬૬૫૯ ઉપર રાખેલ છે.(૩૦.ે૬)

(11:51 am IST)
  • આજથી ખુલ્યા ત્રણ મહત્વના IPO: યુટીઆઇ AMC, મઝગાંવ ડોક અને લિખિતા ઇન્ફ્રા : ૧ લી ઓકટોબરે ત્રણેય ઇસ્યુ બંધ થશે access_time 11:21 am IST

  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST