Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલે બોળચોથ : સામૂહિક ગૌપૂજન

રાજકોટ, તા. ૨૯ : આવતીકાલે તા.૩૦ના ગુરૂવારે બોળ ચોથ નિમિતે કિશાન ગૌશાળા દ્વારા સામૂહિક ગૌ પૂજન રાખેલ છે. સ્થળ (૧) કિશાન ગૌશાળા આજી ડેમ પાસે, (૨) મવડી પ્લોટ કાવેરી સોસાયટી ૪૦ ફૂટ રોડ, શિવમ સોસાયટીની બાજુમાં, (૩) કોઠારીયા રોડ માનવધર્મ આશ્રમ સામે રામ પાર્ક પિતૃ પાનની બાજુમાં (૪) મોરબી રોડ શિવધારા સોાસયટી રાજ સ્કુલની બાજુનુ ગ્રાઉન્ડ. આયોજનમાં ચંદ્રેશભાઈ પટેલ, દિલીપભાઈ બરાસરા, પ્રવિણભાઈ વસોયા, તુલસીભાઈ મુંગરા, દેવશીભાઈ બુસા, સંજયભાઈ કોટડીયા, વિપુલભાઈ તારાપરા, કેતનભાઈ તાળા, રસીકભાઈ વિ. જોડાયા છે. (મો.૯૪૨૬૨ ૧૬૧૭૨) (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:11 pm IST)