Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

દિનેશભાઈ કારીયાનું સન્માન

 રાજકોટઃ ધી રાજકોટ ટી મરચન્ટ એસોસીએશનની એજીએમ મળી હતી. તેમાં તાજેતરમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ તરીકે વરણી થયેલ દિનેશભાઈ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ ટી મરચન્ટ એસોસીએશનની એજીએમમાં પ્રમુખ હેમલભાઈ સંધવી તથા ઉપપ્રમુખ તરીકે બૈજુભાઈ રૂપારેલીયા મંત્રી તરીકે ભરતભાઈ સોમૈયા અને નવી કારોબારી પણ નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ટી મરચન્ટના સભ્યો જીતુભાઈ દેસાઈ, દિનેશભાઈ કારીયા, અરવિંદભાઈ બચ્છા, સુરેશભાઈ સંધવી વગેરે હાજર રહ્યા હતા.(૩૦.૮)

(3:44 pm IST)