Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ગુંદાવાડી ચોક-છોટુનગર-જયુબેલી માર્કેટ સહિતના વિસ્તારમાંથી ૯ર રેંકડી-કેબીન જપ્ત

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રર જૂલાઇથી ર૮ જુલાઇ એટલે કે, છેલ્લા એક સપ્તાહમાં શહેરનાં ગુંદાવાડી ચોક, છોટુનગર, જયુબેલી માર્કેટ, ભીમનગર, એસ્ટ્રોન, રવિરત્ન પાર્ક સહિતના વિસ્તારમાંથી ૧ર૯ રેંકડી, કેબીન, પરચુરણ માલ સામાન જપ્ત કરી રસ્તા પરના દબાણો દુર કર્યા હતાં. 

(3:52 pm IST)