Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ખાનગી હોસ્પિટલવાળા વધુ પૈસા પડાવે તો પગલા : રૂપાણી

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકારોને જણાવેલ કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે સરકારે ચાર્જ નિયત કરેલ છે. કોઇ હોસ્પિટલ સંચાલકો નિયત દરથી વધુ પૈસા લેશે તો તેની ફરીયાદના આધારે તપાસ કરીને સરકાર કડક પગલા લેશે.

(4:40 pm IST)