Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સુરક્ષામાં ક્ષતી : મુખ્યમંત્રીના આગમન પછી મેટલ ડીટેકટર મુકાવ્યું !!

રાજકોટ : કલેકટર કચેરીમાં મુખ્યમંત્રીશ્રી ત્થા નાયબ મુખ્યમંત્રીશ્રીનું આગમન થયુ ત્યારે સુરક્ષા માટે સૌથી મહત્વનું એવું મેટલ ડીટેકટર હતુ જ નહીં પછી મોડેથી કોઇએ આ બાબતે અધિકારીઓનું ધ્યાન દોરતાં મેટલ ડિટેકટર મુકી અને સુરક્ષામાં રહી ગયેલી આ ક્ષતી દૂર કરાયેલ તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:14 pm IST)