Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વોઇસ ઓફ યુવા લોયરસ એસો.કોરટ અનિલભાઇ દેસાઇ-અર્જૂન પારેખને શુભેચ્‍છા

રાજકોટઃ સીનીયર એડવોકેટ શ્રી અનિલભાઇ દેસાઇને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક તરીકે નિમણૂંક થતા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપતા યુવા ધારાશાષાીઓ તથા વોઇસ ઓફ યુવા લોયરસ એસોસિએશનના પ્રમુખ શ્રી ત્રિદેવ  ઓમકારભાઇ માકડિયા, ઉપપ્રમુખ શ્રી મુનાવારખાન વજીરખાન પઠાણ તથા ટ્રેઝરેર શ્રી ધવલ અરવિંદભાઇ મેઘાણી તથા વિગેરે નાઓએ શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી. તેમજ નવી ઓફિસના ઉદ્‌ઘાટન બદલ અર્જુનભાઇ પારેખને પણ અભિનંદન પાઠવેલ હતા.

(3:50 pm IST)