Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વોર્ડ નં.૧૩ હરિયાળુ બનશેઃ કોંગ્રેસ દ્વારા વૃક્ષા રોપણ

વોર્ડ નં.૧૩ માં વિવિધ વિસ્તારોમાં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન તથા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સહીતના હોદેદારો અને કાર્યકરો સાથે વૃક્ષા રોપણનો પ્રારંભ કરવામાં આવેલ છે આ પ્રસંગે કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, પ્રભાતભાઇ ડાંગર, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશભાઇ પટેલ, સહમંત્રી મનસુખભાઇ પાંભર, મંત્રી ચંદુભાઇ કાકડીયા, ઉપપ્રમુખ ધીરૂભાઇ, ખજાનચી રાહુલભાઇ ગીણોયા, હરેશભાઇ ડોડીયા, રમેશભાઇ મકાતી, વિજયસિંહ જાડેજા, હેમલ પેસીવાડીયા, દિનેશ ગોંડલીયા, સુલતાનભાઇ, દિલીપભાઇ જાવીયા વિગેરે જોડાયેલા છે.

(4:11 pm IST)