Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

મોરબી રાજકોટ હાઇવે પલટી ગયું: કાગળનાં બંડલો રોડ પર

મોરબીઃરાજકોટ હાઇવે પર હડાળા નજીક સવારના સમયે એક આઇસર કાગળ લઈને રાજકોટ તરફ જતું હોય ત્યારે આઈસરનું ટાયર ફાટતા આખું આઇસર પલટી મારી ગયું હતું અને ડીવાઈડર પર ચડી ગયું હતું જેને પગલે આઈસરમાં લોડ કરેલા કાગળના બંડલ રોડ પર પડ્યા હતા જોકે અકસ્માતમાં કોઈને ઈજા થઇ ના હતી.(તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(11:27 am IST)