Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ક્રુષિમંત્રી રાજકોટના વરસાદમાં ભીંજાયા

 

રાજકોટ શહેરમાં આજે સમી સાંજે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે રાજકોટની મુલાકાતે આવેલા કૃષિ મંત્રીએ પણ વરસાદની મઝા માણી હતી.

પ્રેસ કોન્ફરન્સમાંથી બહાર આવતાંજ વરસાદમાં નહાવા માટે નીકળ્યા હતા. ક્રુષિ મંત્રી આરસી ફળદુએ માણી પ્રથમ વરસાદની મજા માણી હતી.તેઓની સાથે ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ પણ બહાર નીકળ્યા હતા 

(10:44 pm IST)