Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખેડુત હીત રક્ષક

 રાજયમાં ખેડુતોને થઇ રહેલા અન્‍યાયને વાચા આપવા આજે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસનાં કિસાન સેલનાં અધ્‍યક્ષ અને કોંગી ધારાસભ્‍ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં રાજકોટનાં ત્રિકોણબાગ ખાતે ધરણાનાં કાર્યક્રમ યોજાયો તે પુર્વે ધરણા કાર્યક્રમની વિગતો આપેલતે વખતની તસ્‍વીરમાં શ્રી રિબડીયા સાથે શહેર કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ મહેશ રાજપુત દર્શાય છે.(તસ્‍વીર-સંદિપ બગથરીયા) 

(4:13 pm IST)
  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • જૂનાગઢ:ઝાંઝરડા ગામના કોંગી આગેવાન સહીત 100 જેટલા કાર્યકરો ભાજપના જોડાયા access_time 1:12 am IST

  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST