Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ઈનોવેટીવ સ્કૂલમાં 'ફન ડે'

 રાજકોટઃ ઈનોવેટીવ શાળાના અંગ્રેજી માધ્યમમાં પ્રિ-પ્રાયમરી સેકશનમાં પ્લે હાઉસથી લઈને સીનિયર કે.જી.ના બાળકો માટે ફન ડે હતો. બાળકો રંગબેરંગી કપડા પહેરીને આવ્યા હતા. નાના ભૂલંકાઓ આજકાલ મોબાઈલ, ટેબ અને ટીવીની દુનિયામાં ખોવાઈ ગયા છે. તેમને માટે કાંઈક નવું રમતો, વાર્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ફન્ની કેપ કોમ્પીટીશન' પણ રાખવામાં આવી હતી, જેમા બાળકો ઘરેથી વિવિધ પ્રકારની અવનવિ ટોપિઓ પહેરીને આવ્યા હતા દરેક કલાસના પ્રથમ ત્રણ વિજેતાઓને સર્ટીફિકેટસ આપવામાં આવશે.

(3:58 pm IST)