Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઇ વોરાને શુભેચ્છા

રાજકોટ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઇ વોરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવતા વોર્ડ નં. ૧૨ ના પ્રમુખ જગદીશભાઇ સખીયા, શહેર કોંગ્રેસ મહામંત્રી અંકુર માવાણી, વોર્ડ નં. ૧૦ ના મહામંત્રી નિલેષ વિરાણી, વોર્ડ નં. ૯ ના પ્રમુખ મનસુખ વેકરીયા, વોર્ડ નં. ૮ ના પ્રમુખ નિલદીપ તળાવીયા, વોર્ડ નં. ૧૬ ના પ્રમુખ દીપકભાઇ ધવા, વોર્ડ નં. ૧૧ ના પ્રમુખ વાલજીભાઇ લકકડ, ફરીયાદ સેલના મહામંત્રી ભાવેશભાઇ લુણાગરીયા,  શહેર કોંગ્રેસ મંત્રી શૈલેષભાઇ રૂપાપરા, કૌશિકભાઇ પાંભર, કરશનભાઇ પોકીયા, વોર્ડ નં. ૧૭ ના ઉપપ્રમુખ વિમલભાઇ મુંગરા, પ્રકાશભાઇ વેજપરાએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(3:53 pm IST)