Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

મગફળી કૌભાંડનું ઓપરેશન કરતા કોંગ્રેસનાં ધુરંધર નેતાઓ

રાજકોટ : આજે ત્રિકોણ બાગે યોજાયેલ ધરણાનાં કાર્યક્રમમાં કોંગ્રેસનાં વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જૂન ખટારીયા, હર્ષદ રિબડીયા વગેરે ધુરંધર નેતાઓએ 'મગફળી' કૌભાંડનાં પુતાળનુ ઓપરેશન કર્યુ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:47 pm IST)