Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પૃથ્‍વીને ધો.૧૦માં ૭૬.૯૬ પીઆર

માહિતી ખાતાના નિવૃત કર્મચારી મંગાભાઇ ગમારાના પૌત્ર

રાજકોટઃ માહિતી ખાતાના નિવૃત કર્મચારી મંગાભાઇ ગમારા (મો.૯૭૨૭૬ ૨૨૭૦૯)ના પૌત્ર અને શૈલેષભાઇ ગમારાના પુત્ર પૃથ્‍વીએ ધો.૧૦ની પરીક્ષામાં ૭૬.૯૬ પી.આર મેળવી ભરવાડ સમાજનું ગૌરવ વધાર્યુ છે. પૃથ્‍વીએ સાયન્‍સમાં ૮૨, ઇંગ્‍લીશ ૭૫ અને ગુજરાતીમાં ૬૭ માર્ક મેળવ્‍યા હતા. પૃથ્‍વી ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(6:01 pm IST)