Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

પાયાના શિક્ષણ માટે ખ્‍યાતી મેળવનાર તપસ્‍વી સ્‍કુલમાં પ્રવેશ કામગીરી શરૂ

રાજકોટ તા. ર૯: તપસ્‍વી સ્‍કુલમાં ધો. ૧૧માં પ્રવેશ શરૂ કરાયો છે. સંચાલક ૧૮ વર્ષથી શિક્ષણ જગતમાં કાર્યરત છે. તપસ્‍વી સ્‍કૂલમાંથી શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓએ જુદા જુદા ક્ષેત્રમાં સિધ્‍ધીઓ પ્રાપ્‍ત કરી છે. સ્‍કુલનું ધો. ૧૦ અને ધો. ૧ર નું ગત વર્ષનું તથા ચાલુ વર્ષનું પરિણામ બાબતનો પુરાવો છે. તાજેતરમાં આવેલ જજઇના પરિણામમાં સ્‍કૂલનાં દરેક બાળકોને ૧૦૦% સફળતા મળી છે.

સ્‍કુલમાં દરેક બાળકોને પ્રેમાળ તથા અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ અનુકુળ વાતાવરણ તથા અભ્‍યાસલક્ષ્મી સંપૂર્ણ મીટીરીયલ્‍સ પુરૂં પાડવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થીઓએ વ્‍યવહારીક જ્ઞાન પુરૂં પાડવા માટે ઔદ્યોગીક પ્રવાસો, ઉદ્યોગ સાહસીકો સાથે મુલાકાતો તથા મૂલ્‍યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે ર-જલારામ પ્‍લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (ફોનઃ રપ૮૭૬૧૬) ખાતે સંપર્ક કરી શકાય છે.

(4:08 pm IST)