Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

શહેર ભાજપ દ્વારા મનસુખભાઇ માંડવીયાનું સ્‍વાગત

રાજકોટઃ કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા રાજકોટ આવ્‍યા ત્‍યારે શહેર ભાજપ દ્વારા મનસુખભાઇ માંડવીયાનું સન્‍માન કરવામાં આવ્‍યુ હતું.આ તકે કમલેશ વિરાણી, ગોવિંઘ્‍ભાઇ પટેલ, ઉદયભાઇ કાનગડ, કિશોરભાઇ રાઠોડ, તેમજ નરેન્‍દ્રસિંહ ઠાકુર સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(3:57 pm IST)