Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

રાજકોટ ગ્રામ્ય માં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ધોરાજી જેતપુર રોડ પર એક પુરુષ અને ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

જામકંડોરણા તાલુકા ના રાયડી ગામે પોઝિટિવ આવેલ યુવાન ના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ 

જ્યારે અમદાવાદ સારવાર કરી પરત ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે પરત આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

આજના દિવસમાં રાજકોટ ગ્રામ્યમાં કુલ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ શહેરના 83 અને ગ્રામ્યના 25 મળી કોરોના પોઝિટિવ આંક 108 પર પહોંચ્યો

(6:37 pm IST)