Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વોર્ડ નં. ર ની ભાવના સોસાયટીનાં નવા બાંધકામની પ્લાન મંજૂરી બંધ!!

રાજકોટ :.. વોર્ડ નં. ર માં આવેલ મિતલ પાર્કની બાજૂમાં ભાવના સોસાયટીમાં નવા બાંધકામોના પ્લાન મંજૂર કરવાનું બંધઃ ટી. પી. સ્કીમ ૯ ફાઇનલ થતાં આ વિસ્તારમાં ટી. પી. - રસ્તા, રિઝર્વેશન પ્લોટ, વગેરેની કપાતનું માર્ઝીંગ બાકી હોઇ ભાવના સોસાયટીમાં નવા પ્લાન મંજૂર કરવાનું બંધઃ વહેલી તકે ટી. પી. વિભાગ માર્કીંગ કરીને પ્લાન મંજૂરી શરૂ કરે તેવી રહેવાસીઓની માંગ

(4:13 pm IST)