Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાત મુર્હૂત

રાજકોટ : વોર્ડનં. ૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી યુનિ. રોડ ખાતેના ઝવેરચંદ મેઘાણી ટાવર આસપાસ પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો હરિસિંહ જાડેજા, નિમુબેન કાપડીયા, તથા પ્રદેશ કોંગી અગ્રણી પરેશ ભાઇ પંડયાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ કોંગી અગ્રણીઓ નિદતભાઇ બારોટ, ધરમભાઇ કાંબલીયા, ઉપરાંત વોર્ડ કોંગી પ્રમુખ જગદીશ ડોડીયા, મયંકભાઇ હાથી ખાસ ઉપસ્થિત રહયા હતા. સ્થાનિક આગેવાનો ર્સ્વ અશ્વિનભાઇ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નેહલભાઇ માણેક, તેજસભાઇ મુલીયાણા, ધીરૂભાઇ પટેલ, જયદેવસિંહ જાડેજા, નવીનભાઇ પટેલ, ગોરધનભાઇ પટેલ, કેશુભાઇ પરમાર, મનસુખભાઇ વાઘેલા, રસીકભાઇ દલસાણીયા, મહેશભાઇ પરમાર, ચુનીભાઇ પટેલ, અશ્વિનભાઇ માણેક, કિશોરભાઇ ડોબરીયા, પંકજભાઇ રાજા, પિયુષભાઇ પટેલ, નવલભાઇ ગમઢા, નલીનભાઇ ત્રિવેદી, પિયુષભાઇ ચંદારાણા, નિરવ પટેલ, હિતેષભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, ધર્મેશ મકવાણા, દિપકભાઇ પટેલ, કિરણબેન ડોબરીયા, હિનાબેન વાડોદરીયા, રસીલાબેન સુરીયા, હર્ષાબા જાડેજા, સરોજબેન માણેક, શારદાબેન ત્રિવેદી, વૈશાલીબેન પરસાણીયા, દર્શાબેન દલસાણીયા, ઉષાબેન પઢીયાર, ગીતાબેન રાજા, રસીલાબેન સાવલીયા, ખમાબા ગોહિલ, તારિકાબેન સુરીયા, સંગીતાબેન ગમઢા, મિતાબેન સેલાણી, મૃદુલાબેન નથવાણી, હેમલતાબેન પટેલ, તોરલબેન પટેલ, ભગવતીબેન રાબડીયા, વગેરે ઉપસ્થિત રહયા હતા.

(4:36 pm IST)