Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઈકિવટી હ્યુન્‍ડાઈના શો રૂમમાં નવી ક્રેટા કારનું લોન્‍ચીંગઃ કિંમત રૂા.૯.૪૩ લાખથી ૧૫.૧૧ લાખ

રાજકોટઃ ઈકિવટી હ્યુન્‍ડાઈના બન્‍ને શોરૂમ (૮૦ ફિટ અને કેકેવી ચોક) ખાતે નવી ૨૦૧૮ ક્રેટાનું ખુબજ ઉત્‍સાહ અને આતુરતા વચ્‍ચે લોંચિંગ થયેલ. જેમાં બી.પી.સોનારા (પી.આઈ.થોરાળા) તથા હિતેશભાઈ ગઢવી (પી.આઈ.ક્રાઈમ બ્રાંચ) ઉપસ્‍થિત રહેલ. નવી ૨૦૧૮ ક્રેટામાં ઘણા ફર્સ્‍ટ ઈન સેગ્‍મેન્‍ટ ફીચર્સ અને બેસ્‍ટ ઈન સેગ્‍મેન્‍ટ ફીચર્સ સાથે ત્રણ વર્ષની અનલીમીટેડ કી.મી. વોરંટી અને ત્રણ વર્ષની રોડ સાઈડ આસીસ્‍ટન્‍સ સાથે મળશે. જે હ્યુન્‍ડાઈના ૨૦ વર્ષ પુરા થતા ખાસ લાભ મળશે. પેટ્રોલમાં ૬ વેરિયન્‍સ છે અને ડીઝલમાં ૭ વેરિયન્‍ટ છે. એક્ષ- શોરૂમ રૂા.૯.૪૩ લાખથી રૂ.૧૫.૧૧ લાખ છે.

(2:40 pm IST)