Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

મ.ન.પા.માં નવી ભરતીનાં ત્રણ અધિકારીઓની નિમણુંકો

રાજકોટ તા. ર૯: મ.ન.પા. દ્વારા લેવાયેલ પરિક્ષામાં મેરીટનાં આધારે પાસ થયેલા ત્રણ અધિકારીઓની નિમણુંકનાં હુકમો કરતાં મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલઃ ભાવેશ ધામેચાને ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ડે. ઇજનેરની ફરજ સુપ્રતઃ હીમાંશુ મોલિયાને આરોગ્ય શાખામાં આસીસ્ટન્ટ મેનેજરની જવાબદારીઃ અમિત શાહ રોશની વિભાગમાં   ડે. ઇજનેરની જવાબદારી સંભાળશે.

(3:53 pm IST)