Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સજનાબેન વારવાણીનું સન્માન

 રાજકોટ : ન્યારા ગામમાં આયોજીત સિંધી સમાજના મેળામાં સમાજના પ્રમુખ ન્યાલભાઈ તોલરામ દ્વારા સજનાબેન જયંતિભાઈ વારવાણી (મો.૭૨૨૮૦ ૦૭૦૪૭)નું સન્માન કરવામાં આવ્યુ હતું.

(3:57 pm IST)