Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

રાજકોટમાં જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે લોકડાઉનના ભંગ બદલ કાર્યવાહી

યુનિવર્સીટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા ઝડપ્યા

 

રાજકોટ : કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં જાહેરમાં ક્રિકેટ સહીતની અન્ય રમતો રમતા પેહલા ચેતવાની જરૂર છે લોકડાઉનના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરી શકે છે રાજકોટમાં લોકડાઉન નો ભંગ કરી જાહેર માં ક્રિકેટ રમતા ૧૪ લોકો વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી.કરી છે .રાજકોટ યુનિવર્સીટી પોલીસે જાહેરમાં ક્રિકેટ રમતા ૧૪ લોકોને ઝડપી કલમ ૨૬૯,૧૧૪ તેમજ જી પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ની કાર્યવાહી કરી. છે

(12:48 am IST)