Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

રાજકોટનાં હંજીયાસરમાં ભૂકંપનો આંચકો

રાજકોટ તા. ર૯: રાજકોટના હંજીયાસરમાં આજે વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું હિન્દી દૈનિકમાં જણાવાયું છે.

(11:57 am IST)