Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

ગરમીમાં ઘટાડો : ૩૧.૪ ડિગ્રી

રાજકોટ : શહેરમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી સાથે ભેજનું પ્રમાણ વધુ (૯૨%) નોંધાયેલ. બપોરે ૩૧.૪ ડિગ્રી સાથે ૧૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : ગરમીમાં આંશિક રાહત મળી છે

(3:46 pm IST)