Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સેટેલાઇટ વિસ્તારમાં ડામર રોડ કામનો પ્રારંભ

 કોંગી કોર્પોરેટરોના પ્રયત્નો સફળઃ રાજકોટઃ શહેરમાં વોર્ડ નં. ૪ ના સેટેલાઇટ ચોક વિસ્તારના વોર્ડના જાગૃત કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરાની વર્ષ ર૦૧૯-ર૦ની રૂ. ૮૭ લાખનંુ કામ મંજુર કરી સેટેલાઇટ ચોકમાં ડામર રોડ કામનો પ્રારંભ કર્યો હતો. આ ખાતમુહુર્ત પ્રસંગે કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા, સીમીબેન અનીલભાઇ જાદવ, ઠાકરશીભાઇ ગજેરા, અનીલભાઇ જાદવ, પ્રમુખ અલ્પેશભાઇ ટોપીયા, મહીલા પ્રમુખ ગીતાબેન વડેચા, વોર્ડ નં. ૪ યુવા પ્રમુખ ભવ્યભાઇ જયેશભાઇ ગરસોદીયા, ફરીયાદ સેલ પ્રમુખ આશીષભાઇ વાઢેર, પુર્વ પ્રમુખ કલ્પેશભાઇ પીપળીયા, કૈલાશભાઇ નકુમ, હરેશભાઇ પરમાર, જીત વાઘેલા, ભાવેશભાઇ બુસા, ડી.પી.પટ્ટ, કીરીટભાઇ શાહ, રાજેશ બામરોલીયા, ગોવીંદભાઇ શંખાવરા, ચીરાગભાઇ ભટ્ટ, જેરાજભાઇ ગોસરા, શૈલેષભાઇ વ્યાસ, કૈલાશભાઇ નકુમ, આશીષભાઇ પટેલ, મયુરભાઇ પટેલ, અમીતભાઇ ભટ્ટ, ગોવિંદભાઇ ડુબરીયા, કીરીટભાઇ શાહ તેમજ આ વિસ્તારના રહીશો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:34 pm IST)