Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજકોટ ના મોરબી રોડ પર અજાણ્યા બાઈક સવાર લોકો એ રોડ પર રહેલી ઈંડાની લારીઓ માં કરી તોડફોડ, રિક્ષા લારી ના કાચ ફોડવામાં આવ્યા, પોલીસ ઘટના સ્થળે પહોંચી, ક્યા કારણોસર તોડફોડ કરવામાં આવી છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

(10:12 pm IST)