Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કલ્યાણ પાર્કમાં ડામર કામ

કલ્યાણ પાર્કમાં ડામર કામ

વોર્ડ નં.૧૧માં સમાવેશ થતા વિસ્તાર કલ્યાણ પાર્કમાં આ વિસ્તારના કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઇ હરસોડા, શ્રી પારૂલબેન ડેર તથા વસંતબેન માલવી દ્વારા ડામર રોડનું ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે આ વિસ્તારના કમલેશભાઇ કણસાગરા, ભાવેશભાઇ ટાંક, વિપુલભાઇ ધામી, અમૃતભાઇ ભલાણી, મયુરસિંહ વાઘેલા, સુનિલસિંહ ભટ્ટી, ભરતભાઇ નરોડિયા, પ્રકાશભાઇ માદરીયા, ભરતભાઇ પરસાણા, રમેશભાઇ મેઘાણી, પરેશભાઇ લીંબાશીયા, ધીરૂભાઇ ઠુંમર, હિતેષભાઇ, વિજયભાઇ, હાર્દિકભાઇ, અશ્વીનભાઇ, નારણભાઇ ખેતાણી વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલા.

(4:14 pm IST)