Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પ્રદેશ અધ્યક્ષ વિરૂદ્ધ મૌન તોડોઃ પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષે મેયરને પત્ર પાઠવ્યો

રાજકોટઃ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા કોંગ્રેસના મહિલા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. આ અંગે આજે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોર્પોરેટરો, કાર્યકર્તાઓ દ્વારા મેયર બિનાબેન આચાર્ય સહિતના મહિલા આગેવાનોને પત્ર પાઠવી આ અંગે મૌન તોડવા સૂચવ્યુ હતુ તે વખતની તસ્વીર.

(4:17 pm IST)