Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

આનંદ શાહના ચિત્રોનું પ્રદર્શન

 અહીંના શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે  ચિત્રકાર સુરેશભાઇ રાવલ઼ના હસ્તે જામનગરના ચિત્રકાર આનંદ શર્માના  ચિત્રનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે માસુમાબેન જરીવાલા અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  જામનગર, રાજકોટના જાણીતા ચિત્રકારો સર્વેે ઉપસ્થિત રહી આનંદ શાહને શુભેચ્છા પાઠવી હતી. જામનગરના જાણીતા તસ્વીરકાર કિશોર પીઠડીયા એ આનંદ શાહનું સન્માન કરેલ હતું.

(4:15 pm IST)