Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

વેરા શાખા આક્રમકઃ બજરંગવાડી-ઢેબર રોડ-હરિહર ચોક-સામાકાંઠા વિસ્તારમાં મિલ્કત જપ્તીની નોટીસ

ટેક્ષનો લક્ષ્યાંક-અધુરો રહેશેઃનવી આકારણી બંધ કરી વેરા વસુલાતમાં લાગી જવા અધિકારીઓને સુચના

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ નો બાકી વેરો વસુલવા વિવિધ વિસ્તારમાં મિલ્કત સીલ, જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહીઃ આજે સેન્ટ્રલ ઝોનના બજરંગવાડી, ધરમ સીનેમા પાસે, રેસકોર્સ પ્લાઝામાં, હરિહર ચોક, ઢેબર રોડ પર આવેલ સદ્ગુરૂ આર્કેડ, સમ્રાટ એરીયા સહિતના વિસ્તારમાં ૩૯ મિલ્કતોનો બાકી વેરો વસુલવા મિલ્કત જપ્તીની નોટીસઃ સામાકાંઠાના વિવિધ વિસ્તારમાં ૩૦ મિલ્કત જપ્તી વોરંટ બજાવેલઃ  આજે વેસ્ટ, ઇસ્ટ તથા સેન્ટ્રલ ઝોનમાં ર૮.૪૭ લાખની વસુલાત

(4:05 pm IST)